મિત્રોના સાથથી થાકનો અંત

દિવસથી થાકેલા માણસનો થાક રાત્રિની ઊંઘ ઉતારે છે…

પરંતુ જિંદગીથી થાકેલા માણસનો થાક મનગમતા મિત્રો નો સાથ જ ઉતારે છે…

© 2026 Quotes Thoughts. All rights reserved.